શુક્રવાર, 1 મે, 2020

મુળાક્ષરની ઓળખ ધોરણ - ૧ અને ૨ માટે

મુળાક્ષરની ઓળખ ધોરણ - ૧ અને ૨ માટે 

HOME WORK FROM HOME STD 6,7,8 MATHS VIDEOS

નગર પ્રાથમિક શાળા નંબર - ૨૯ પુરૂષોત્તમનગર,બાકરોલ, આણંદ ધ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ - ૬,૭,૮ ના બાળકોને ગણિતના પુનરાવર્તન માટે ઉપયોગી મહાવરો કરી શકશે.
તેમજ જો તેમને જે તે ધોરણ ગણિતની PDF બૂક પણ પહોચતી કરશો તો જાતે દાખલા ગણી તમને  બૂકમાં બતાવી પણ શક્શે




Learn From Home std 5,6,7,8 all subject

ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે બનાવેલ ખુબજ અગત્યની PDF ફાઇલ.
 બાળકો ઘરે બેઠા તમામ વિષયોના એકમ વિડિયો ધ્વારા નિહાળી શકે અને અભ્યાસ કરી શકે તે માટે નગર પ્રાથમિક શાળા નં - ૨૯ પુરૂષોત્તમનગર, બાકરોલ, આણંદ  તરફથી બનાવેલ છે જે તે ધોરણના નામ ઉપર ક્લિક કરી વિડિયો બતાવો