વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ ( CRAFT) ક્લાસ નું આયોજનકરવામાં આવ્યું
તારીખ : ૦૧/૦૫/૨૦૧૭ થી ૩૧/૦૫/૨૦૧૭ સુધી અમારી શાળા માં વેકેશનમાં સ્વરાવલી સંગીત ક્લાસ શરું કર્યા હતાં...
આ સમર કેમ્પ માં તબલાં, હારમોનિયમ, કેશિયો
ગિટાર, સિતાર , કથ્થક નૃત્ય જેવા વિષયો બાળકો ને શિખવા માટે રાખવામાં આવ્યા હતા...
પરંતુ આ સમર કેમ્પ માં વધારે રસ ધરાવતા બાળકો કેશિયો ( કી બોર્ડ) ના હતા.. અને એક બાળક તબલાં માટે હતું..

હારમોનિયમ, કેશિયો માટે શ્રી નૈનેષ પટેલ શિખવાડવા આવતાં હતાં.. અને તબલાં માટે શ્રી પ્રકાશ પરમાર શિખવાડતા હતાં
ત્યાર બાદ ૫ દિવસ ક્રાફટ ( CRAFT) ક્લાસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તેમાં શ્રી જેક્સન પરમાર સાહેબે બાળકો ને સુંદર કાગળ કટીંગ કરાવી સરસ મજાની ડીઝાઇન વાળા નમુનાઓ બનાવ્યા હતા. સાહેબના કહેવા પ્રમાણે ૭૫% બાળકો ની મહેનત અને ૨૫% સાહેબે ની મહેનત થી સુંદર નમુના બનાવી શક્યા હતાં...
આભાર આ બંને સાહેબો નો....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો