સોમવાર, 26 માર્ચ, 2018

વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ ( CRAFT) ક્લાસ નું આયોજન કરવામાં આવ્યું

વેકેશન ૨૦૧૭ માં સ્વરાવલી સંગીત ક્લાસ અને ક્રાફટ  ( CRAFT) ક્લાસ નું આયોજનકરવામાં આવ્યું
તારીખ : ૦૧/૦૫/૨૦૧૭ થી ૩૧/૦૫/૨૦૧૭ સુધી અમારી શાળા માં વેકેશનમાં સ્વરાવલી સંગીત ક્લાસ શરું કર્યા હતાં...
  આ સમર કેમ્પ માં  તબલાં, હારમોનિયમ, કેશિયો
ગિટાર, સિતાર , કથ્થક નૃત્ય જેવા વિષયો બાળકો ને શિખવા  માટે રાખવામાં આવ્યા હતા...
પરંતુ આ સમર કેમ્પ માં વધારે રસ ધરાવતા બાળકો કેશિયો ( કી બોર્ડ) ના હતા.. અને એક બાળક તબલાં માટે હતું..
હારમોનિયમ, કેશિયો માટે શ્રી નૈનેષ પટેલ શિખવાડવા આવતાં હતાં.. અને તબલાં માટે શ્રી પ્રકાશ પરમાર શિખવાડતા હતાં
ત્યાર બાદ ૫ દિવસ ક્રાફટ  ( CRAFT) ક્લાસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું
તેમાં શ્રી જેક્સન પરમાર સાહેબે બાળકો ને સુંદર કાગળ કટીંગ કરાવી સરસ મજાની ડીઝાઇન વાળા નમુનાઓ બનાવ્યા હતા. સાહેબના કહેવા પ્રમાણે ૭૫% બાળકો ની મહેનત અને ૨૫% સાહેબે ની મહેનત થી સુંદર નમુના બનાવી શક્યા હતાં...
આભાર આ બંને સાહેબો નો....

શુક્રવાર, 20 જૂન, 2014

પુરુષોત્મનગર પ્રાથમિક શાળા, બાકરોલમાં પ્રવેશોત્સવન ૨૦૧૪

આજ રોજ તારીખ ૨૦/૬/૨૦૧૪ પુરુષોત્મનગર પ્રાથમિક શાળા, બાકરોલમાં પ્રવેશોત્સવનીઉજવણી કરવામાં આવી. કાર્યક્રમાં મુખ્ય મહેમાન શ્રી જીતુભાઈ વાઘેલા સાહેબ, ઉપાધ્યક્સઅનુસૂચીત જાતિ વિકાસ, ગાંધીનગર. શ્રી પી.આઈ. બારોટ. ચીફ ઓફિસર.આણંદ , શ્રીવસંતભાઈ. બી.આર.સી . આણંદ. તેમજ મહાનુભાઓ દ્વારા ધોરણ-૧ બાળકોને પ્રવેશ આપવામાંઆવ્યો. ફોટો બાય :- પ્રકાશ પરમાર
Add caption